- હેમંતકુમાર શાહ
લદાખમાં લેહથી મનાલીના રસ્તે દેપ્રિંગ અને સરચુ નામનાં બે સ્થળો આવે છે. તેમની વચ્ચેના રસ્તે જે નાના પુલ બનાવવામાં આવ્યા છે તેમનાં નામ આપવામાં આવ્યાં છે: વ્હિસ્કી બ્રિજ અને બ્રાન્ડી બ્રિજ! એમાંના એક પુલના નામના બોર્ડનો ફોટો અહીં હાજર છે.

આ બંને પુલ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO) કે જે સીધું જ કેન્દ્ર સરકાર હેઠળ કામ કરે છે તેણે બાંધ્યા છે. વિકાસ કરવો હોય તો વ્હિસ્કી અને બ્રાન્ડી તો જોઈએ જ ને!
લદાખ ૨૦૧૯માં કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે. એટલે આ પાંચ વર્ષના ગાળામાં લદાખમાં શાસન તો ભાજપના નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારનું કહેવાય. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ જીતેલો અને તે પછી અનેક પુલોની સાથે સાથે આ બે પુલ પણ બાંધવામાં આવ્યા હતા. ૨૦૨૪માં મહંમદ હનીફા નામના એક અપક્ષ વિજેતા બન્યા છે. શું તેઓ આ નામ બદલવા માટે મહેનત કરશે ખરા?
કે પછી હવે તમને વોડકા બ્રિજ, રમ બ્રિજ વગેરે જેવાં નામો પણ જોવા મળશે? ભારત માતા વિશ્વગુરુ આ જ રીતે થશે ને!

Comments